fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૦૬ ડીસેમ્બર થી ૧૩ ડીસેમ્બર સુધી.

મેષ :- સપ્તાહ ના પ્રારંભ માં બપોર સુધી સુખ સ્થાન માં અને પછી પાચમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ સંતાનો મિત્રો સ્નેહીજનો થી સારો લાભ અપાવનાર બને શુક્ર નું આઠમા સ્થાને ભ્રમણ પત્ની ના વરસાઈ પ્રશ્નો માં ભાગ લેવો પડે.
બહેનો :-સખી સહેલી મિત્ર વર્તુળ ને મળવાનું થાય.
વૃષભ :- ચોથા સુખ સ્થાન માં ચંદ્ર ભૌતિક સુખ સગવડો માં વધારો કરે ખેતી ફાર્મ હાઉસ બાગ બગીચા ને લગતા કે વાહન ને લગતા કાર્ય સારી રીતે થાય શુક્ર આપની રાશિ નો સ્વામિ સાતમે આવતા લગ્ન ઇચ્છુકો માટે શ્રેષ્ઠા રહે.
બહેનો :- ભૌતિક સુખ સગવડો માં વધારો થતાં આનંદ વધે.
મિથુન :- ત્રીજા સ્થાને આવી રહેલ ચંદ્ર ભાગ્યોદય માટે ની તમારી ધીરજ નો અંત લાવનાર જળ માર્ગ કે પરદેશ થી સારો ભાગ્યોદય કરાવનાર બને શુક્ર નું છઠ્ઠા સ્થાને આગમન જૂના પથરી ના દુખાવા મૂત્ર માર્ગ ના રોગો સંભાળવું.
બહેનો :- ધાર્મિક વિધિ વિધાન કે સામાજિક કાર્ય ને વેગ મળે.
કર્ક :- બીજા સ્થાને ચંદ્ર નું આગમન અને આપની રાશિ માઠી વિદાઇ લેતા ચંદ્ર મહારાજ ધન પ્રાપ્તિ ના સારા યોગો ઊભા કરનાર પરિવાર જાની થી ખૂબ સારું રહે શુક્ર નું પાચમાં સ્થાને આગમન નવા સ્ત્રી મિત્રો થી પરિચય કરાવે.
બહેનો :- નાના મોટા પ્રવાસ પર્યટન નો આનંદ લઈ શકો.
સિંહ :- બાર માં સ્થાને થી આપની રાશિ માં ચંદ્ર નું આગમન વિચારો માં ખૂબ તેજી શાંત અને ધિરાજતા પૂર્વક તમારું કાર્ય આગળ વધારનાર શુક્ર નું ચોથા સ્થાને આગમન ઇચ્છિત વસ્તુ ની પ્રાપ્તિ નું સુખ આપે.
બહેનો :- તમારા માટે સુભ સમાચારો નું આગમન થાય.
કન્યા :- લાભ સ્થાને થી વ્યય ભુવન માં ચંદ્ર આવક તો બરાબર રહે પરંતુ જાવક નું પ્રમાણ વધી શકે એટલી માનસિક રીતે તૈયાર રેહવું શુક્ર નું ત્રીજા સ્થાને ભ્રમણ અચાનક ભાગ્યોદય ની તક લાવી શકે.
બહેનો :- સૌંદર્ય કે અન્ય શૃંગાર ની વસ્તુ પાછળ ખર્ચ વધે.
તુલા :- લાભ સ્થાને ચંદ્ર નું આગમન સ્ત્રી વર્ગ સ્ત્રી મિત્રો કે સ્ત્રી પ્રસાધનો ના ધંધા માં લાભ ની આશા જીવંત રાખે આવક સારી રહતા આનંદ રાશિ નો સ્વામિ શુક્ર બીજા સ્થાને આવતા નાણાકીય સુખ વધે.
બહેનો :- સંતાનો ના કાર્ય નો યશ પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક :- દશ માં સ્થાને ચંદ્ર નું આગમન ધંધાકીય ક્ષેત્રે સારી ઓફર લાવનાર નવા ધંધા માટે નિર્ણયો લેવડાવનાર અને સારી કમાણી આપે શુક્ર નું આપની રાશિ માં આગમન દરેક જગ્યા એ સફળતા અપાવે.
બહેનો :- પિતૃ પક્ષે પ્રસંગોચિત જવાનો અવસર ખુશી વધારે.
ધન :- ભાગ્યભુવન માં ચંદ્ર ધર્મ કાર્ય સમાજ સેવા ના કાર્ય અને ખાસ દૂર દેશ માં વસતા સગા સ્વજનો ના કાર્ય માં પ્રવૃત રખાવેશુક્ર નું વ્યય ભુવન માં આગમન સ્ત્રી વર્ગ પાછળ ખર્ચ વધારનાર બને.
બહેનો :- દેવી કાર્ય માટે ની તમારી ઇચ્છા પૂરતી થાય.
મકર :- આઠમા સ્થાને આવી રહેલ ચંદ્ર તમારા માટે ખાસ વાણી માં ઉગ્રતા ન આવી જાય એનો ખ્યાલ રાખવો બિન જરૂરી વાત ચિત માં પડવું નહીં શુક્ર લાભ સ્થાને આવતા ફસાયેલા નાણાં પરત લાવે.
બહેનો :- પરિવારિક જીવન ના પ્રશ્નો માં મૌન રેહવું જરૂરી.
કુંભ :- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પતિ પત્ની ના સબંધો માં હુફ અને સાથ સહકાર વધારનાર ભાગીદારી ના ધંધા માં સારા નિર્ણયો આપનાર બને શુક્ર નું દશમે આગમન ખુબજ સારા સુખ વધારનાર બને.
બહેનો :- લગ્ન ઇચ્છુકો ના માંગલિક કાર્ય ની ઇચ્છા પૂરી થાય.
મીન :- છઠ્ઠા સ્થાને ચંદ્ર નું ભ્રમણ રોગ શત્રુ ઑ ઉપર વિજય અપાવનાર જૂના રોગો માથી મુક્ત કરાવનાર નાણાં મોટા મુસાફરી માટે ના ખર્ચ આપે શુક્ર ભાગ્ય સ્થાને ઈશ્વરીય કૃપા ભાગ્યોદય માટે નિમિત બને.
બહેનો :- જૂના રોગો માં પરેજી અને ધ્યાન આપવી જરૂરી બને.
વાસ્તુ :- શયન ખંડ માં મસ્તક પૂર્વ દિશા કે દક્ષિણ તરફ રાખવાથી સારી ઊંઘ અને મન શાંત રહે.સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/