fbpx
ધર્મ દર્શન

ચંદ્રેશ જોષી સાપ્તાહિક રાશીભવિષ્ય ૨૦ ડીસેમ્બર થી ૨૬ ડીસેમ્બર સુધી

મેષ :- લાભ સ્થાને ચંદ્ર નું ભ્રમણ સ્ત્રી વર્ગ થી ખુબજ સારા લાભ અપાવનાર બને જૂના મિત્રો ને મળવાનો આનંદ લઈ શકો જૂના નાણાં પરત લાવવા ના પ્રયત્નો ધીમી ગતિએ સફળતા તરફ આગળ વધે.
બહેનો :-સગા સબંધો ઑ તરફ થી સુભ સંદેશ પ્રાપ્ત થાય.
વૃષભ :- દશમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ નોકરિયાત વર્ગ માટે બદલી બઢતી ના પ્રશ્નો નો ઉકેલ લાવનાએ બને નવા સાહસ ના નિર્માણ માં વડીલ વર્ગ થી પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય ગૃહ ઉધ્યોગ ના ધંધા માં લાભ.
બહેનો :- માતા પિતા તરફ થી પૂર્ણ સહયોગ મળે.
મિથુન :- ભાગ્ય સ્થાન માં ચાલી રહેલ ચંદ્ર તમારા માટે ભાગ્યોદય લાવવાના પ્રયત્નો સફળ કરવામાં મદદ મળે ભાઈ ભાંડુ કે સહોદર ના મધ્યમ થી તમારું અટકેલું કાર્ય પૂર્ણ થાય ધર્મ કાર્ય થાય.
બહેનો :- ધાર્મિક વિધિ વિધાન માં વ્યસ્ત રેહવાનું બને.
કર્ક :- આઠમાં સ્થાને ચંદ્ર નું ભ્રમણ વાણી ઉપર પૂર્ણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત ઊભી થાય આપના દ્વારા બોલાયેલા શબ્દો આપનાજ કાર્ય માં બાધરૂપ નો બને એની ખાસ કાળજી રાખવી આવક સારી રહે.
બહેનો :-વાહન ચલાવવા માં કે લોખંડ ની વસ્તુ થી સંભાળવું.
સિંહ :- સાતમા સ્થાને ભ્રમણ કરનાર ચંદ્ર દાંપત્યજીવન માં અને ભાગીદારી માં સારા નિર્ણયો આપે ધંધાકીય કાર્ય ને વેગ મળે વિચારો ના વમળો માઠી બહાર નિકલવાનો માર્ગ મળે.
બહેનો :- લગ્ન માટે અટકેલી વાતચિત આગળ વધતાં આનંદ રહે.
કન્યા :-છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આરોગ્ય બાબત કાળજી લેશો તો સારું રહશે જરા પણ બેદરકારી આરોગ્ય ને નુકશાન ન આપે એનું ધ્યાન રાખવું મુસાફરી જરૂર પૂરતી કરવી હિતવાત રહે.
બહેનો :- જૂના રોગો શારીરિક પીડા માં રાહત મળે.
તુલા :- પાચમાં સ્થાને શનિ ની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ અનેક નવા મિત્રો નો પરિચય કરાવનાર સંતાનો ના કાર્ય માં વ્યસ્ત રખાવનાર અને ધંધાકીય દ્રષ્ટિએ ખૂબ સારા લાભ આપનાર બની રહે.
બહેનો :- સખી સહેલી ઑ ને મળવાનો અનેરો આનંદ મળે.
વૃશ્ચિક :- ચોથા સ્થાને ચંદ્ર નું ભ્રમણ ખેતી વાડી બાગ બગીચા ફાર્મ હાઉસ કે નવી સ્થાવર મિલકત ની ખરીદી ના કાર્ય ને વેગ આપે સુખ સગવડો વાહન ની ખરીદી ના પ્રશ્નો મહદ અંશે પૂર્ણ થાય.
બહેનો :- નોકરિયાત વર્ગ માટે ખૂબ સારા સમાચાર મળે.
ધન :- ત્રીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ પરદેશ ને લગતા કામ માટે તમારા ધાર્યા નિર્ણયો પ્રમાણે ફળ આપનાર બને ગત સપ્તાહ માં અટકી ગયેલ કામગીરી ને પુનઃ આગળ ધપાવશો તો પૂર્ણ થશે.
બહેનો :- ભાઈ ભાંડુ ને મળવાનું થાય દેવી કાર્ય ને વેગ મળે.
મકર :- બીજા સ્થાને ચંદ્ર નું ભ્રમણ આર્થિક દ્રષ્ટિએ મુશ્કેલીઓ દૂર કરનાર ધંધાકીય અડચણો દૂર કરવામાં પારિવારિક સભ્યો ની મદદ આપનાર અને પરિવાર માં ખુશી લાવનાર બને.
બહેનો :- કુટુંબ પરિવાર માં તમારું વર્ચસ્વ વધતાં ખુશી વધે.
કુંભ :- આપની રાશિ માં ચંદ્ર નું ભ્રમણ માનસિક શાંતિ માં વધારો કરે અત્યાર સુધી અનિર્ણિત રહેલા પ્રશ્નો નું સમાધાન મેળવવા માં સફળ થાય પત્ની નો પૂર્ણ સહયોગ મળી રહે.
બહેનો :- વિચારો માં નિર્મલતા અને દાંપત્યજીવન માં આનંદ વધે.
મીન :- વ્યય ભુવન માં ચંદ્ર સપ્તાહ ના પ્રારંભ માં મુસાફરી માટે ખર્ચ કરાવનાર બને બિન જરૂરી અને આકસ્મિક દોડ ધામ થોડો થાક અને કંટાળા નો અનુભવ કરાવે કારણ વગર ખર્ચ કરાવે.
બહેનો :- પરવશ મુસાફરી માં શરીર સંભાળવું પડે.
વાસ્તુ :- શયન ખંડ માં વધારા ની વસ્તુ દાંપત્ય સુખ માં બાધા ઑ ઊભી કરનાર હોય જરૂર ન હોય એવિ વસ્તુ નો યોગ્ય નિકાલ કરવો.
સાપ્તાહિક રાશી ભવિષ્ય ચંદ્રેશ જોષી 9426264638

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/