fbpx
ધર્મ દર્શન

કેવું રહેશે આપનું અઠવાડિક રાશીફળ જુઓ શાસ્ત્રી ચંદ્રેશ જોશી સાથે…

તા.0૨-૦૭-૨૦૨૩ થી તા.૧૭-૦૬-૨૦૨૩ સુધીનું રાશીફળ

મેષ :- આઠમા સ્થાને ચંદ્ર મધ્યાન સુધી રહેતા મૌન રહેવું લાભદાયક સપ્તાહ ના પ્રારંભ માં ચંદ્ર નું ભાગ્ય સ્થાને આગમન ભાગ્યોદયની તકલાવે-શુક્ર નું પાચમે ભ્રમણ સ્ત્રી મિત્રો નો પરિચય કરાવે બુધ સપ્તાહ ના અંતે ચોથા સ્થાને બાનાખત-દસ્તાવેજ ના કામ થાઈ. બહેનો :- આગામી સમય માં ધાર્મિક કાર્યપૂર્ણ કરવા નું આયોજન કરી શકો.

વૃષભ :- આઠમા સ્થાને આવી રહેલ ચંદ્ર ખાસ ધન સબંધીત વિવાદોથી દૂર રહેવા પ્રયત્ન કરવો. શુક્ર નું ચોથા સ્થાને આગમન ભૌતિક સુખ-સગવડો માં વધારો થાય બુધ નું ત્રીજા સ્થાને ભ્રમણ કુળદેવી ને લગતા તમામ કાર્ય પૂર્ણ કરવા ખૂબ મદદ મળે.
બહેનો :- દરેક કાર્ય સમજી વિચારી અને શાંત ચિત્તે પૂર્ણ કરવું.

મિથુન :- સાતમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ આવતા દાંપત્ય જીવન માં અને ભાગીદારી માં સુંદર વિચારો અને બુદ્ધિપ્રધાન નિર્ણયો લેવામાં સારું રહે શુક્ર નું ત્રીજા સ્થાને ભ્રમણ ભાગ્યોદય માટે ઉત્તમ સમય આપે બુધ નું બીજા સ્થાને ભ્રમણ આવતા નાણાકીય સ્થિતિ સદ્ધર કરે.
બહેનો :- વિચારો ની સુંદરતા અને મનની ગતિ શાંત રહે.

કર્ક :- છઠ્ઠા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આરોગ્ય બાબત થોડી ફરિયાદ રહેવાની સંભાવના શરદી-સળેખમ જેવા રોગો માં સાચવવું શુકરનું બીજે ભ્રમણ આગામી સમયમાં આવક વધારનાર અને બુધ આપની રાશિ માં ત્વરિત નિર્ણયો લેવા માં ઉપયોગી બને.
બહેનો :- જૂના રોગો-સ્ત્રી રોગો માં સંભાળવું પડે.

સિંહ :- પાંચમા સ્થાને ગુરુ ની રાશિમાં ચંદ્ર નું ભ્રમણ સંતાનો ના શેક્ષણિક કાર્ય માં સારી સફળતા આપનાર બને. શુક્ર નું આપની રાશિ માં આગમન રહેતા આનંદિત અને દાંપત્ય જીવન માં મધુરતા રહે. લગ્ન ઈચ્છુકો માટે ઉત્તમ સમય આપે બુધ નું બારમે ભ્રમણ ધંધાકીય ખર્ચ વધારે. બુધ બારમાં સ્થાને અનેકી પ્રકાર ના ખર્ચા આપનાર બને.
બહેનો :- અધૂરા રહેલા દરેક કાર્ય સખી-સહેલી-સ્વજનો થી પૂર્ણ થાઈ.

કન્યા :- ચોથા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ સ્થાવર મિલકત, માતૃસુખ માં વધારો કરનાર બને. ધંધાકીય ક્ષેત્રે સારું શુક્ર નું બારમે ભ્રમણ અંગત મોજ-શોખ માટે ખર્ચ થાઈ બુધ નું લાભ સ્થાન માં ભ્રમણ આકસ્મિક ધનલાભ ની સંભાવના ઓ વધારનાર બને.
બહેનો :- માતૃપક્ષે શુભ પ્રસંગો નું આયોજન આનંદ આપે.

તુલા :- ત્રીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ ભાઈ-ભાંડુ તરફ થી તમારા ઇચ્છિત કાર્ય પૂરા થાઈ, શુક્ર નું લાભ સ્થાને ભ્રમણ આવતા
સ્ત્રીમિત્રો-સ્ત્રીવર્ગ થી ખુબજ લાભ રહે બુધ નું દસમા સ્થાને આગમન નોકરિયાત વર્ગ માટે ઉત્તમ સમય લાવનાર રહે.
બહેનો :- આપની અંદર રહેલી રચનાત્મક શક્તિ ને જાગ્રત કરવા નો મોકો મળે.

વૃશ્ચિક :- બીજા સ્થાન માં ચંદ્ર નું ભ્રમણ આવતા કૌટુંબિક અને પરિવારિક જીવન માં સારું નાણાકીય સગવડ વધે શુક્ર દસમે આવતા રાજયોગ જેવા સુખ આપી શકે બુધ ભાગ્ય જીવન માં ભાગ્યોદય માટે ઈશ્વરીય કૃપા પ્રાપ્ત કરી શકો.
બહેનો :- તમારી વાણી ના પ્રભુત્વ દ્વારા કિર્તિ-માન-સન્માન મેળવી શકે.

ધન :- આપની રશગી માં રહેલ ચંદ્ર આધ્યાત્મિક વિચારો અને શરીર ની તન્દુરસ્તી આપવાનું કાર્ય કરે. નવી ભાગીદારી થાઈ શુક્ર નું ભાગ્ય સ્થાને ભ્રમણ દૂરદેશ થી ભાગ્ય ખિલવા માં મદદ મળે. બુધ આઠમે હોવાથી વાણી ઉપર ખૂબ નિયંત્રણ રાખવું પડે.
બહેનો :- દેવ-ગુરુ-બ્રહમાન પૂજન નો અવસર મળે. લગ્ન જીવન માં સારું રહે.

મકર :- બર્મા વ્યય ભુવન માં ચંદ્ર ધાર્મિક-સામાજિક-પરિવારિક કાર્ય માટે મુસાફરી થાઈ. શુક્ર નું આથમે ભ્રમણ પત્ની ના વરસાઈ પ્રશ્નો કે શ્વસુર પક્ષના કાર્ય માં વ્યસ્ત રખવે બુધ સાતમા સ્થાને મનોકામના ઓની પૂરતી કરાવનાર બને.
બહેનો :- બિંજરૂરી વસ્તુ ની કરીદી પાછળ ખર્ચ વધે.પ્રવાસ થાઈ.

કુંભ :- લાભ સ્થાને આવી રહેલ ચંદ્ર તમે મેળવેલ શિક્ષણ થી લાભ કરાવનાર શુક્ર સેટમે લગ્ન ઈચ્છુકો માટે સારા પાત્ર ની પસંદગી કરાવનાર અને બુધ છઠ્ઠા સ્થાને કોર્ટ-કચેરી ના કાર્ય માં ધીમી પણ સારી સફળતા આપે.
બહેનો :- સંતાનો એ મેળવેલા શિક્ષણ માં તમારી પ્રશંશા થાય.

મીન :- દસમા સ્થાને ચંદ્ર નું ભ્રમણ તમારા કાર્ય ક્ષેત્ર ને મજબૂત બનાવનાર -યશ -પ્રતિષ્ઠા માં વધારો કરાવનાર શુક્ર નું છઠે ભ્રમણ ગુપ્ત રોગો માટે સંભાળવું પડે બુધ નું પાચમે ભ્રમણ શિક્ષણ ક્ષેત્ર સાથેના સબંધો માં વધુ મજબૂતાય આપે.
બહેનો :- નોકરિયાત વર્ગ-ગૃહિણીઓ માટે ખુબજ સારા સમાચાર મળે.

વાસ્તુ:- જો એક પછી એક દેણા (કર્જ)માં વધારો થતો હોયતો મંગળવારે કર્જ ચૂકવતા જવું. મંગળવારે ઋણ મોચન અંગરક સ્ત્રોતનાં પાઠ કરવા. ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં કાચની બારી લગાવવા થી કર્જ માં ઘટાડો થાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/