fbpx
ગુજરાત

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સગર્ભા ધાત્રી માતા ઓનું ગર્ભધાન સંસ્કાર એવન શિશુ ઓને અન્ન પ્રાશાન સંસ્કાર સંપન્ન

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ આયોજિત વૈદમાતા ગાયત્રીમાતા  ના સાનિધ્ય ગર્ભધાન સંસ્કાર એવમ શિશુ ઓને અન્નપ્રાશન સંસ્કાર વિધિ કરાય  સગર્ભા ધાત્રી માતા ઓ નું ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા વેદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભધાન એવન અન્ન પ્રાશન સંસ્કાર કરાવતા શક્તિપીઠ શાસ્ત્રીજી દ્વારા  તા૬/૧૨/૨૦ ના રોજ સુરત વરાછા ભાતવાડી મિનિબજાર ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા સંપન્ન સગર્ભા ધાત્રી માતા ઓ ને આહાર વિહાર સદશાસ્ત્ર વાંચન મનન દૈવી ચિન્હ દર્શન સાત્વિક અનુષ્ઠાન મંત્રજાપ સ્વચ્છતા ની શીખ સાથે સુંદર સંદેશ સાથે ગર્ભધાન એવમ અન્નપ્રાશાન સંસ્કાર કરાયું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/