fbpx
ગુજરાત

માસ્ક નહીં પહેરનારાઓ પાસેથી ચાર મહાનગરોમાંથી રૂ.૪૯ કરોડનો દંડ વસૂલાયો

ગુજરાત સરકારે પણ માસ્ક પહેર્યા વગર નીકળતા લોકો સામે કાર્યવાહી કરેલા આદેશને પગલે પોલીસે અમદાવાદ સહિતના ચાર મહાનગરમાં અત્યાર સુધીમાં ૯.૧૫ લાખ લોકો પાસેથી પોલીસે માસ્કના દંડ પેટે રૂા.૪૯.૪૬ કરોડ વસૂલ્યા છે. કોરોના વાઇરસ કરતા દંડનો ચેપ વધુ ફેલાયાનું ચિત્ર ઉપસ્યું છે.

૮મી ૧૧મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩.૬૩ કરોડ રૂપિયાનો દંડ કરાયો છે અને ૩૬૫૧૦ લોકો માસ્ક વગર પકડાયા હતા. ચારેય મહાનગરમાં માસ્કના ૯,૧૫,૭૨૫ કેસ કરીને લોકો પાસેથી ૪૯,૪૬,૮૬,૩૦૦ દંડ પેટે વસૂલી લીધા હતા. રાજ્યમાં ઠેરઠેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/