fbpx
ગુજરાત

સુરતમાં બે શખ્સોએ મળી લૂંટમાં કરાઈ ધરપકડ

સુરતના રામપુરામાં ઓઇલના વેપારીના ૨ કર્મચારીઓ લૂંટી લેનારા ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રૂપિયા ૨૦ લાખ પૈકી ૧૫ લાખ રૂપિયા રિકવર કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ઓઇલ કંપનીમાં કામ કરતા હમીદ અને અમીન નિત્યક્રમ મુજબ ઓફિસથી બાઈક પર ૨૦ લાખ લઇને પાર્ટીને પેમેન્ટ આપવા નીકળ્યા હતા.

જાે કે થોડે દૂર રામપુરા ચાર રસ્તા પાસે ભારે અવરજવર વચ્ચે બાઈક પર માસ્ક પહેરીને આવેલા અજાણ્યાએ બાઈક ચાલકને ચપ્પુના ઘા માર્યા હતા. જે દરમિયાન બાઇકની પાછળ બેઠેલો કર્મચારી નીચે પડી ગયો હતો અને આરોપીઓ રૂપિયા ૨૦ લાખનો થેલો લૂંટીને ફરાર થઇ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/