fbpx
ગુજરાત

ભાજપનાં ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરી આસપાસ જાહેર થશે

જિલ્‍લામાં હજારો દાવેદારો કાગડોળે યાદીની રાહ જોઈ રહૃાા હોય

ભાજપનાં ઉમેદવારોની યાદી 10 ફેબ્રુઆરી આસપાસ જાહેર થશે

જિલ્‍લાનાં રાજકીય જગતમાં તોફાન પહેલાની શાંતિનો માહોલ જોવા મળી રહૃાો છે

અમરેલી જિલ્‍લા/તાલુકા પંચાયતો અને પાંચ પાલિકામાં ઉમેદવારોની સત્તાવાર યાદી આગામી મંગળ, બુધવારે જાહેર થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. જિલ્‍લાનાં હજારો દાવેદારો યાદીની કાગડોળે રાહ જોઈ રહૃાા છે.

અમરેલી જિલ્‍લામાં ભાજપ તરફીમાહોલ નિહાળીને મોટી સંખ્‍યામાં દાવેદારોએ ટિકિટ માંગી હોય ભાજપ હાઈકમાન્‍ડ ફૂંકી-ફૂંકીને પગલા ભરી રહૃાું છે. કારણ કે મહાનગરપાલિકાની યાદી જાહેર થયા બાદ અસંતોષની આગ ભભૂકી ઉઠી છે એનું જ પુનરાવર્તન જિલ્‍લા/તાલુકા અને પાલિકામાં થઈ શકે તેવું જોવા મળી રહૃાું છે.

ભાજપા પ્રમુખ સી.આર. પાટિલે 60 વર્ષ ઉપરનાં અને 3 ટર્મથી વધારે વિજેતા થયેલ ઉમેદવારોને રૂકજાવનો આદેશ આપી દીધો હોય. જિલ્‍લા/તાલુકા પંચાયતોનાં સદસ્‍ય બનવા ઈચ્‍છતા અનેક આગેવાનો સમસમી ગયા હોય સત્તાવાર રીતે યાદી જાહેર થાય ત્‍યારે અસંતોષ ભભૂકી ઉઠે તો નવાઈ પામવા જેવું નહી રહે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/