અમરેલી જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં નોંધાતા રાહતનો દમ

અમરેલી જિલ્લામાં કોરોના દર્દીની શરૂઆત થયા બાદ છેલ્લા કેટલાંક સમયથી 1 થી 7 જેટલાં દર્દીઓ મળી આવતા હતા પરંતુ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ દર્દી નહીં મળી આવતાવહીવટી તંત્ર તથા લોકોમાં રાહત જોવા મળી હતી.
આજે નવો એક પણ કેસ નહીં નોંધાતા અને અગાઉ કોરોનાની સારવાર લઈ રહેલા પ દર્દીઓ કોરોના મુકત થતા તે તમામને ડિસ્ચાર્જ કરવામાં આવતા હજુ ર4 દર્દીઓ સારવાર હેઠળ છે.
Recent Comments