fbpx
ગુજરાત

કોંગ્રેસના ૨૦ સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, રાષ્ટ્રીય નેતાઓ ઉતરશે મેદાનમાં

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પુર જાેશમાં ચાલી રહી છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરાયા બાદ આજરોજ કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ગુજરાત સહીત નેશનલ લેવલના કેટલાક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, ભરત સિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિત શક્તિસિંહ ગોહિલનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના તમામ પ્રચારકો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો લઈને ચૂંટણી મેદાનમાં ઉતરશે. શહેરી વિસ્તારમાં નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/