fbpx
ગુજરાત

મધુ શ્રીવાસ્તવની નફ્ફટાઇઃ પોલીસ અને કલેક્ટરને ખિસ્સામાં લઇ ફરું છું

વડોદરાના વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વિવાદીત નિવેદને હાલ લોકોમાં ચર્ચા ઉપજાવી છે. સયાજીપુરા જિ.પંચાયતના ઉદ્ધાટન વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બોલ્યા હતા કે, ‘પોલીસ તંત્ર અને કલેક્ટર મારા ખિસ્સામાં છે. કોઈની તાકાત નથી કે મારો કોલર પકડે. દેશ આઝાદ છે તો આપણે પણ આઝાદ છીએ.’ આ નિવેદનનો વીડિયો પણ અમારી પાસે છે તે પણ જાેઇલો. જાેકે, તેમના આવા નિવેદન પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, ‘ભાજપના હોદ્દેદારોએ સંયમ જાળવવો પડશે અને કાયદાનું પણ સન્માન જાળવવું પડશે.’

વાઘોડિયાના ભાજપના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સયાજીપુરા જિલ્લા પંચાયત ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ તંત્ર અને કલેક્ટર વલેકટરને હું મારા ખિસ્સામાં લઈને ફરું છું.’ આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, ‘કોઈની તાકાત નથી કે મારો કોલર પકડી બતાવે. દેશ આઝાદ છે, આપણે પણ આઝાદ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/