fbpx
ગુજરાત

બારડોલી ભાજપની પક્ષ વિદ્રોહીઓ સામે લાલ આંખ, ગણીગણીને બધાને કર્યા સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સુરત જિલ્લા ભાજપ એકસનમાં આવી ગયું છે. જેમાં ટીકીટ નહીં મળતા પક્ષ સાથે બગાવત કરેલ સભ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભાજપ દ્વારા અન્ય પક્ષ તેમજ અપક્ષમાં જાેડાઈ ઉમેદવારી કરનારા ૧૨ જેટલા ભાજપ હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખે આગામી ત્રણ વર્ષ માટે તમામને ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. જેમાં સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, તરસાડી, ઓલપાડ, મહુવા, માંડવીના હોદ્દેદારોનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/