fbpx
ગુજરાત

સુરતમાં વહેલી સવારે ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ગુજરાતની ડાયમંડ સિટી સુરતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર આ ધ્રુજારીની તીવ્રતા ૩.૧ની માપવામાં આવી છે. જાે કે, તેનાથી કોઈ નુકસાન થયાની જાણ નથી. પરંતુ, ઘણા વિસ્તારોમાં ગભરાટ જાેવા મળ્યો હતો અને લોકો ઘરોની બહાર આવી ગયા હતા.
જણાવીએ કે, સુરતમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. આજે સવારે ૪.૩૫ વાગ્યાની આસપાસ સુરતની ધરા ધ્રુજી ઉઠી હતી. સુરતથી ૨૯ કિમી દૂર ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૨૫ ફેબ્રુઆરીએ ૧.૯ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/