fbpx
ગુજરાત

કપડવંજમાંથી પસાર થતી કેનાલમાં યુવતીએ મોતની છલાંગ લગાવતા ખળભળાટ

ખેડા જિલ્લામાં આજે એક યુવતીએ નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. ચારણીયાના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી.

કોઈ અગમ્ય કારણોસર લગાવી યુવતીએ મોતની છલાંગ લગાવી છે. સ્થાનિક તરવ્યાની મદદથી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ આંતરસુંબા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. કેનાલમાં છલાંગ લગાવનાર યુવતી કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ જ જગ્યાએ ગત ૧૧મી ઓક્ટોબરે કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા નહેરમાં એક ઇસમે ઝંપલાવ્યું હોવાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી હતી. ચારણીયા પુલની મધ્યમાં કાર પાર્ક કરી ઈસમે નહેરમાં ઝંપલાવ્યું હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા.

હોમગાર્ડ જવાનોએ કારમાં તપાસ કરતાં કારમાંથી લોહીના ડાઘ જાેવા મળ્યા હતા. આતરસુંબા પોલીસ મથકના હદ વિસ્તારની ઘટના છે. યુવકે આત્મહત્યા કરી કે હત્યા થઈ તે અંગે રહસ્ય ઘૂંટાયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથી ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/