fbpx
ગુજરાત

સુરતમાં ૨ વર્ષનું બાળક ચોથે માળથી નીચે પડતાં મોત


સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળે બારીમાંથી નજર નીચે પડતા લોકોની ભીડ જાેઈ ડરના મારે પત્ની નીચે દોડી ગઈ હતી. લોકોએ કહ્યું કે એક બાળક નીચે પટકાતા તેને મહોલ્લાના છોકરાઓ હોસ્પિટલ લઈ ગયા છે. આ સાંભળી પત્નીના હોશ ઉડી ગયા અને તેણે તાત્કાલિક મને જાણ કરતા હું દોડીને ઘરે આવી ગયો હતો. વધુમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા જ તેઓ પરિવાર સાથે એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. વારીશ એકનો એક દીકરો હતો. ૫૫ કલાકમાં ૫૦ હજાર ખર્ચ કર્યા બાદ પણ એને બચાવી ન શક્યા. બેડ અને બારી વચ્ચે માત્ર બે ફૂટનું જ અંતર હતું. આવી ઘટના કોઈ પરિવારમાં ન થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરીશું.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપ નગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાયેલા માસૂમનું ૫૫ કલાકની સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં સરી પડ્યું હતું. એકનો એક પુત્ર ગત શનિવારના રોજ સાંજે માતા બાથરૂમમાં જતાં મોબાઈલમાં કાર્ટૂન જાેતાં જાેતાં બારીમાંથી નીચે પટકાયો હતો. ઘટનાના હૃદય કંપાવી દેતા પણ સામે આવ્યા છે. વસીમ અન્સારી એ જણાવ્યું હતું કે તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગ કામ કરે છે અને વારીશ તેમનો એકનો એક પુત્ર હતો. ગત શનિવારના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્નીએ માસૂમ દીકરા વારીશ સાથે બપોરનું ભોજન કરી રૂમનો દરવાજાે બંધ કરી દીકરાને મોબાઈલ પર કાર્ટૂન જાેવા આપી વોશરૂમ ગઈ હતી. જ્યાંથી પરત ફરતા વારીશ બેડ પર ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/