fbpx
ગુજરાત

ગુજરાતના નાણાપ્રધાન કનું દેસાઈએ રજૂ કર્યું બજેટ, વાપીના ઉદ્યોગકારોએ બજેટને આવકાર્યું

વાપી : – વલસાડ જિલ્લાનાં પારડી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ વર્ષ 2022-23નું રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. જેને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્યું હતું. ઉદ્યોગકારોએ હાલની સરકારનું આ છેલ્લું બજેટ પ્રજાલક્ષી, ઉદ્યોગલક્ષી, ખેડૂત લક્ષી, આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી હોવાના પ્રતિભાવ આપ્યા હતાં. નાણાપ્રધાન કનુદેસાઈએ ગુજરાત રાજ્યનું વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લાના પારડી વિધાનસભાના ધારાસભ્ય અને વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલ હોય, બજેટને LIVE નિહાળવા માટે વાપીમાં VIA ઓડિટોરિયમમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યાં વાપી, સરિગામ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ, હોદ્દેદારો, રાજકીય અગ્રણી તેમજ જાણીતા ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી કનુભાઈને બજેટ રજૂ કરતા સાંભળ્યા હતાં. બજેટ કાર્યવાહી પૂર્ણ થયા બાદ વાપીના ઉદ્યોગપતિઓ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે કનુભાઈએ ખૂબ જ સારું બજેટ રજૂ કર્યું છે. દરિયાકાંઠાના લોકોથી માંડીને અદિવાસીક્ષેત્ર, ખેડૂતો, ઉદ્યોગો, આરોગ્ય ક્ષેત્રે વિશેષ જોગવાઈ આપતું બજેટ રજૂ કર્યું છે. કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં વલસાડ જિલ્લામાં તિથિલ બીચને બ્લુ ફ્લેગ બીચ માટે વિશેષ જોગવાઈ, વાપી, સરિગામ GIDC માં CET

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/