fbpx
ગુજરાત

9 વખત બજેટ રજૂ કરી ચુકેલા પૂર્વ નાણામંત્રી નીતિન પટેલે બજેટ વિશે શું કહ્યું?

આ વખતનું મોટી મુરાદવાળા બજેટનો અંદાજ માંડવામાં આવ્યો છે.  2 લાખ 43 હજાર 965 કરોડના બજેટનો અંદાજ માંડવામાં આવ્યાે છે.  જીડીપીમાં 13 ટકા વૃદ્ધિની અપેક્ષા પણ સેવવામાં આવી રહી છે. ત્યારે કાેંગ્રેસે કહ્યું કે, ખેડૂતોને લગતી કેટલીય યોજનાઓ આ પહેલા કરવામાં આવી એ જ ફરી કરી છે. નવી યોજનાઓના નાણાં મળતા નથી તેવી યોજનાઓ થકી ખોટી લાેભામણી લાલચો આપી છે.

ત્યારે વિધાનસભાની અંદર 9 વખત બજેટ રજૂ કરી ચૂકેલા પૂર્વ નાણા મંત્રી નિતીનભાઈએ બજેટ વિશે નિવેદન આપ્યું હતું કે, આદિવાસીથી લઈને ખેડૂત અને વિદ્યાર્થીથી લઈ વૃદ્ધને લાભ આપતું બજેટ છે. 

શિક્ષણની યાેજના નવી મેડિકલ કાેલેજાે અગાઉ મંજૂર થઈ છે તેને આગળ વધારવા માટે જાેગવાઈઅઆે કરવામાં આવી છે.આદિવાસી ખેડૂત વગેરનેના હિતનું ધ્યાન બજેટમાં રાખવામાં આવ્યું છે. 

સાેલાર વિજળીનું ઉત્પાદન વધે, પર્યારણને ફાયદાે થાય ઈ વાહનાેની સબસિડી વધારવામાં આવી છે. પ્રદૂષણ મુક્ત રાજ્ય બને તેવી યાેજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી છે. નાણામંત્રી કનુ દેસાઈએ ઝિણવટી ભરી યોજનાઓનાે ઉલ્લેખ આ બજેટમાં કર્યાે છે. વિદ્યાર્થીથી લઈને વૃદ્ધ સુધીને લાભ આપતું બજેટ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/