fbpx
ગુજરાત

કાપડના વેપારીઓ પોતાની સાથે બનેલી ઘટના લખીને સજેશન બોક્સમાં પોતાની ફરિયાદ મૂકી હતી પોલીસે સજેશન બોક્ષ ના આધારે ફરિયાદી નો સંપર્ક કરી સમગ્ર મામલાનો થયો હતો ભાંડાફોડ

સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ દ્વારા સજેશન બોક્ષ મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૂકવામાં આવેલા સજેશન બોક્ષ માં એક સિનિયર સિટિઝન દ્વારા પોતાની સાથે બનેલી ઘટનાની ફરિયાદ નાખવામાં આવી હતી જોકે આ સજેશન બોક્ષ ના આધારે પોલીસે ફરિયાદ કરનાર નો સંપર્ક કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં આ સિનિયર સિટીઝન કાપડ વેપારીને હનીટ્રેપ નો શિકાર બન્યા હતા જોકે પોલીસે તપાસ દરમિયાન આ ગેંગના એક સાગરીતને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત પોલીસ દ્વારા સુરતમાં ગુનાખોરી ડામવા અને સરળતાથી ગુના ઉકેલવા સાથે લોકોને ઝડપથી ન્યાય મળે તે માટે સુરત પોલીસે એક નવા અભિગમ સાથે સજેશન બોક્ષ સુરતના અલગ અલગ વિસ્તારોમાં મૂકવાની શરૂઆત કરીએ છીએ ત્યારે સુરત ના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જોગસ પાર્ક ખાતે એક સજેશન બોક્ષ મૂકવામાં આવ્યું હતું જોકે આ સજેશન બોક્ષ માં ગત 5 એપ્રિલ રોજ ઉમરા પોલીસે ખોલતા જેમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી આ સીટીમાં મારી સાથે ખોટું થયું છે હું એક સિનિયર સિટીજન વ્યક્તિ અને કાપડના વેપારી સાથે જોડાયેલો છું મને કાપડના ધંધાના કામથી બોલાવી એક લેડીઝ ઘરમાં હતી પાછળથી એક પોલીસવાળા જમાદાર અને બીજા બે માણસો આવી મને ધમકાવી લાકોમારી પૈસાની માગણી કરેલ છે.મને ઇજ્જતની બીક છે મને મદદ કરો.નીચે મોબાઈલ નંબર લખેલ હતો જે નંબર પર સંપર્ક કરતા ભોગબનનાર સીનીયર સીટીજન હોય અને સમાજમાં પોતાની બદનામી રવાના કે પોલીસ મથેક આવેલ ન હોય અને સર્જરાન બોક્સનો ઉપયોગ કરેલાનું ધ્યાન પર આવેલ જોકે પોલીસે તાત્કાલિક સિનિયર સિટીઝન વ્યક્તિનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લીધો હતો.

ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો અને તેની સાથે બનેલી ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી જોકે ત્યારબાદ પોલીસે આ સિનિયર સિટીઝન ને સાથે રાખી તેની સાથે બનેલી ઘટના ની જગ્યા પર લઈ જઈને તપાસ શરૂ કરી હતી જોકે વેપારી સાથે બનેલી જગ્યા ઉપર પોલીસ સાથે પોતાના એક વ્યક્તિ ત્યાં હાજર મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી પકડાયેલ ઇસમને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રોહિત પટેલ હોવાનું પોલીસને જાણકારી આપી હતી પ્રયુક્તિથી પુછપરછ કરતા તેને પોતાનું સાચું નામ જીજ્ઞેશ જીવાવીયા હોવાનું જણાવેલ અને ફરિયાદમાં જણાવેલ અના ઇસમો પુછપરછ કરતા યુનીફોર્મ પહેરેલ ઇસમ જપેરાભાઇ લાધુભાઇ યાદવ આહિર ) નોકરી પોલીસ મુખ્ય મથક સુરન શહેર તથા દેવાભાઇ જોષી હોવાનું જણાવેલ જેઓ હાલમાં પકડાયેલ જેથી પોલીસે આ મામલે આજે દ્વારા સિનિયર સિટીઝન કાપડ વેપારી સાથે હનીટ્રેપ કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જોકે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ માંઆરોપીઓનું નામ સરનામું { ૧ ) જીજ્ઞેશભાઇ હસમુખભાઇ જીયાવીયા રહે ૧૦૨ પુંજ સેટ કોટક મહિન્દ્રાબેની સામે ઘોડદોડ રોડ ઉમેરા સુરત શહેર તથા ૧૪૧ પંજાવા સ્ટ્રીટ નાનપુરા સુરત શહેર વોન્ટેડ આરોપી { ૧ ) પેશભાઈ લાધુભાઇ યાદવાઆહિર ) નોકરી પોલીસ મુખ્ય મથક સુરત શહેર | ( ૨ ) દેવેન્દ્ર જોષી ( ૩ ) એક મહિલા ( ૪ ) પી.એસ.આઇ. રસીક પટેલ ની ઓળખ આપી ફોન પર વાત કરનારી સંસ્થાઓ તમામ લોકોને ઝડપી પાડવા માટેની કામગીરી ઉમરા પોલીસે શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/