fbpx
ગુજરાત

સુરતમાં ધોરણ 10ની સ્ટુડન્ટ પરિક્ષા આપવા જઈ રહી તે દરમિયાન અકસ્માત નડતા થયું મોત…

મળતી માહિતી મુજબ સુરતના છેવાડે આવેલ સેગવા ગામે રહેતી 16વર્ષની વિધાથીની પ્રગતિ નીતિન સદાનશિવ આજે સવારે ધોરણ 10નું હિન્દી નું પેપર આપવા માટે તેના મસાની સાથે બાઈક પર જઈ રહી હતી ત્યારે ભેંસાણ ઇચ્ચાપોર રોડ પરથી પસાર થઇ રહ્ય હતા ત્યારે સેગવા ગામ પાસે પાછળથી આવતા ડમ્ફર ચાલકે તેની મોપેડને જોરદાર ટક્કર મારી હતી અને આ વિદ્યાર્થીની ફંગોળાને રોડ પર પટકાઇ હતી. પ્રગતી નામની આ વિદ્યાર્થિનીને તાકીદે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ વિદ્યાર્થીની પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા જઇ રહેલા તેના માસાને પણ ગંભીર ઇજાઓ થઇ છે અને તેમને પણ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ આ ઘટનામાં ઇચ્છપોર પોલીસે અસ્ક્માત મોત નો ગુનો નોઘી વધુ તપાસ હાથ ધરી છે..મહત્વની વાત એ છે સુરતના હજીરા ઇચ્છાપોર રોડ ટુ વહીલર માટે મોત નો રોડ ગણાય છે . ત્યારે બેફામ રીતે હંકારનાર ટ્રક ચાલકો સામે પણ સ્થાનિક પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/