fbpx
ગુજરાત

2017માં મે કોંગ્રેસ માટે વોટ માંગ્યા તેના માટે હું માફી માંગી છું, 117 નેતાઓનો ગ્રેડ છોડ્યું : હાર્દિક પટેલ

લોકોના અધિકાર માટે નિષ્ઠાપૂર્વક આંદલોન કર્યું હતું. 2017માં મે કોંગ્રેસ માટે વોટ માંગ્યા તેના માટે હું માફી માંગી છું તેવું હાર્દિક પટેલે કહ્યું હતું. કોંગ્રેસ પર આકરા પ્રહારો પૂર્વ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલે કર્યા હતા. કોંગ્રેસના મોટા નેતાઓ એ.સી.માં જ બેસી રહે છે. અમારી રેલીઓ ફેલ કરવા માટે કોંગ્રેસના નેતાઓ ષડયંત્ર કરતા હતા. જ્યારે કોઈ કોંગ્રેસ સમક્ષ વાતો થાય ત્યારે વેચાઈ જવાની વાતો થાય છે.  

કોંગ્રેસમાં 3 વર્ષ રહ્યો ત્યારથી ખબર પડી કે, અહીં જાતિવાદનું રાજકારણ છે.  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પહેલીવાર મીડિયા સમક્ષ હાર્દિક પટેલે આપી આ પ્રતિક્રિયા આપી હતી. આ સાથે કોંગ્રેસમાથી ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો હાર્દિક પટેલે કર્યા હતા.

  117 નેતાઓ એ કોંગ્રેસ પક્ષ છોડ્યો એટલે ચિંત કરવાની આ વાત છે. લોકોએ કોંગ્રેસ છોડવા બદલ મને અભિનંદન આપ્યા. કોંગ્રેસમાં મારા માણસ ને જ આગળ કરવાની રાજનીતિ છે. 1985 ની સરકાર ખામ થિયરીને કારણે નહોતિ બની. ઈન્દીરા ગાંધીની હત્યાના કારણે સરકાર બની હતી. 370 કલમ અને NRC મુદ્દે કોંગ્રેસે ખોટો વિરોધ કર્યો છે. માત્ર 5, 7 નેતાઓ કોંગ્રેસ ચલાવે છે. ગુજરાત કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધીને ભરમાવે છે. મારા કહેવાથી કોંગ્રેસ ટિકિટ આપતી હોય તો કોંગ્રેસ મૂર્ખ કહેવાય

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/