fbpx
ગુજરાત

સુરત કતારગામ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૧ મો સ્નેહ મિલન એવમ વડીલ વંદના વિદ્યાર્થી સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન

સુરત સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૧ મો સ્નેહ મિલન સમારોહ કતારગામ ખાતે યોજાયો સૌરાષ્ટ્ર ના વિવિધ શહેરી અને ગ્રામ્ય માંથી સુરત કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલ લાઠી બાબરા દામનગર ઉટવડ નવાણિયા તાજપર જલાલપુર લીમડા ભમરીયા ભાવનગર  ખાંભડા સમઠીયાળા આટકોટ ખાખરીયા ગળકોટડી વાળુંકડ સહિત ના સુરત સ્થિત સમસ્ત ભાતિયા પરિવાર ના ૨૧  માં સ્નેહ મિલન સમારોહ માં સહ પરિવારે હાજરી આપી સમસ્ત ભાતિયા પરિવાર ને એકયતા ભાતૃપ્રેમ સયુંકત કુટુંબ ભાવના પ્રગટાવતા સ્નેહ મિલન માં પરિવાર ના તેજસ્વી તારલા ઓને પ્રોત્સાહિત કરાયા હતા પરિવાર ના વડીલો ની વંદના સાથે સમસ્ત ભાતિયા પરિવાર નો ૨૧ મો સ્નેહ મિલન સમારોહ ની રંગારંગ ઉજવણી કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/