fbpx
ગુજરાત

લાલભાઇપાર્કમાં બંધ મકાનમાં તસ્કરો ઘરમાંથી રૂ.૧.૬૫ લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

પાટણનાં ગાયત્રી મંદિર રોડ ઉપર આવેલી લાલભાઇપાર્કમાં રહેતા અને પાટણ જિલ્લા શિક્ષત અને તાલીમ પાટણ ભવન (ડાયેટ)માં કલાર્ક તરીકે નોકરી કરતાં દેવેન્દ્રકુમાર ઉમિયાશંકર જાેશીનાં ઘરમાંથી તા. ૨૪-૧૨-૨૦૨૨ની રાતથી તા. ૨૬-૧૨-૨૦૨૨નાં સવારે કોઇ તસ્કરોએ ઘરનાં મુખ્ય દરવાજાની લોખંડની જાળીવાળા દરવાજાનો નકુચો કોઇ સાધનોથી તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરની તિજાેરીમાં મૂકેલા રૂા. ૩૫૦૦૦ રોકડા, રૂા. ૭૫૦૦૦નો અઢી તોલાનો સોનાનો ઢી તોલાનો નેકલેસ સેટ, રૂ?. ૨૫૦૦૦ની સોનાની એક તોલાની બુટ્ટી, રૂ ૧૫૦૦૦ની અડધા તોલાની બે વીંટી તથા રૂા.૧૫૦૦૦થી અડધા તોલાની સોનાની ચૂંક-૩ નંગ મળી કુલે રૂા.૧.૩૦.૦૦૦ મળી કુલ રૂા. ૧,૬૫,૦૦૦ની મતાની ચોરી કરી ગયા હતાં.

આ અંગેની મળતી માહિતી મુજબ દેવેન્દ્રભાઇ જાેશી તથા તેમનાં પત્ની રાખીબેન બંને જણા અડાલજ ત્રિમંદિર ખાતે પારાયણ કરવા માટે તા. ૨૪મીનાં રોજ ગયા હતાં ને સવારે અડાલજથી પાટણ આવ્યા હતાં. પત્ની કોઇ દવાખાનામાં નોકરી કરતાં હોવાથી તેને ત્યાં ઉતારીને પુત્ર સાથે ઘેર આવેલા દેવેન્દભાઇએ ઘરનો દરવાજાે ખુલ્લો જાેતા અંદર જઇને તપાસ કરતાં તિજાેરીનાં લોક પણ ખુલ્લા હતા. જેમાંથી ઉપરોક્ત ચીજવસ્તુઓ દાગીના રોકડની ચોરી થઇ હતી. આ બનાવ અંગે તેમણે પાટણ બી- ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/