fbpx
ગુજરાત

મહેસાણાના મોટીદાઉમાં પાડોશીએ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, મહિલાએ વિરોધ કરતા પાડોશી યુવક ફરાર

મહેસાણા તાલુકામાં આવેલા મોટીદાઉ ગામે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી.પરિવારના સભ્યો ખેતરે કામ પર જતાં પરિણતાને એકલી જાેઈ પાડોસીએ ઘરમાં ઘૂસી શરીરે આડપલા કરી બિભત્સ માંગણીઓ કરી સમગ્ર મામલે મહિલાએ વિરોધ કરતા પાડોશી યુવક ફરાર થઇ ગયો સમગ્ર મામલે યુવક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મહેસાણા તાલુકામાં આવેલા મોટીદાઉ ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં ગામા પરિવાર ખેતરે મજૂરી કામ અર્થે ગયો એ દરમિયાન પરિણીતા ઘરમાં બપોરના સમયે એકલી હતી એ દરમિયાન મહોલ્લામાં રહેતો શખ્સ પરિણીતાના ઘરમાં ઘુસી આબરૂ લેવાના ઇરાદે મહિલાનો હાથ પકડી બાથે ભીડી હતી તેમજ શરીરે અડપલાં કર્યા હતા.

તેમજ બિભત્સ માંગણીઓ કરતા મહિલાએ વિરોધ કર્યો હતો. સમગ્ર મામલે મહિલાએ સમગ્ર ઘટના પતિને કહીશ એમ કહેતા આરોપીએ આ વાત કોઈને પણ ના કહેવા ધમકીઓ આપી હતી બાદમાં મહિલાએ બૂમાબૂમ કરતા મહિલાનો ભણો અને દીકરો ઉપરના રૂમમાંથી આવી જતા આરોપી ભાગી ગયો હતો. સમગ્ર ઘટના પરિવાર ને જાણ થતાં પરિવાર સાંજે આરોપીના ઘરે જઇ ઠપકો આપ્યો એ દરમિયાન આરોપીએ મહિલાના પરિવાર ને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધકીઓ આપી ગાળાગાળી કરી હતી.સમગ્ર મામલે મહિલાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ કલમ ૩૫૪ (ક),૪૫૨,૫૦૬ (૨),૫૦૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/