fbpx
ગુજરાત

સોશિયલ મીડિયા થી માનવતા ની મહેક ફેલાવનાર મહેશ ભુવા એ જન્મદિન અનોખી રીતે ઉજવ્યો

સુરત સોશિયલ મીડિયા અંતર્ગત માનવતા ની મહેક માં ઉભરી આવતું એક નામ એટલે ભુવા મહેશ..

ભુવા મહેશ એક એવું વ્યક્તિત્વ છે જે પારકા ને પોતાના સમજી કઈ રીતે મદદ કરી શકાઈ તેનું સૌરાષ્ટ્ર થી સુરત સુધી નું ઉત્તમ ઉદાહરણ છે..

તેઓ દર વર્ષે પોતાનો જન્મદિવસ કંઇક અલગ રીતે જ ઉજવી હકારાત્મક અભિગમ અને સેવાકીય પ્રવૃતિઓ સાથે નો સંગમ ગોઠવતા રહે છે જેનાથી લોક જાગૃતિ અવશ્ય આવે છે..

આ વખતે ગઈકાલ તા. ૭/૬/૨૦૨૩ ના રોજ તેમના જન્મદિવસ નિમિત્તે ” આરોગ્ય ગોષ્ઠી ” નામનો કાર્યક્રમ ગોઠવ્યો હતો જેમાં  હાલ વધી રહેલા નાની ઉંમર માં હાર્ટ એટેક તેમજ ગંભીર બિમારી માં કેન્સર થવાના કારણો અને તેને અટકાવવા કયા કયા મુદ્દાઓ ધ્યાન માં રાખવા જોઈએ તેવી નિષ્ણાંત ડોકટરો દ્વારા સચોટ નિદાન અને માર્ગદર્શન પૂરું પડી રહે તેવી વ્યવસ્થા કરી લોક જાગૃતિ નો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા..

આરોગ્ય ગોષ્ઠી કાર્યક્રમ માં સુરત ના પ્રખ્યાત ડોકટરો માં હૃદય રોગ નિષ્ણાંત ડૉ. રિતેશ વેકરીયા , કેન્સર સર્જન ડૉ. નિકુંજ વિઠ્ઠલાણી , કેન્સર કેમો થેરાપી નિષ્ણાંત ડૉ. દીપેન ભુવા , ચેપીરોગ નિષ્ણાંત ડૉ. પ્રતીક સાવજ , રેડિયેસન ઓન્કોલોજીસ્ટ ડૉ. ડિમ્પલ ગધેસરિયા દ્વારા ખુબ સરસ માર્ગદર્શન આપ્યું હતું. 

નાની ઉંમર અને માત્ર 12 ધોરણ ભણેલા ઉત્તમ વિચારોની યુનિવર્સિટી ધરાવતા સરળ અને સાદું જીવન જીવવાની પ્રેરણા આપતા મહેશભાઈ એ વધુ માં જણાવ્યું કે હાલ સમાજ માં શું શું ઘટી રહ્યું છે અને શા  માટે લોકો ડરી ડરી રહ્યા છે અમુક લોકો ને ડરાવતા મુંઝવતા સવાલો હોય છે જેના જવાબો આપવા અને સમયાંતરે સોશીયલ મીડીયા માં લાઈવ પ્રોગ્રામ ગોઠવ્યા કરતા હોય છીએ…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/