fbpx
ગુજરાત

અમદાવાદ ની વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મંત્રી ના જન્મદીને છોડ વિતરણ વૃક્ષારોપણ

અમદાવાદ ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ના જન્મદીને  તા.૧૫-૭-૨૦૨૩ શનિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમ્યાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ પ્રસંગે વૃક્ષારોપણ તથા નિ:શુલ્ક છોડ વિતરણનો કાર્યક્રમ કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ-લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ-સંવેદના અને ગાયત્રી પરિવાર નારણપુરાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય મહેમાન શ્રીલા.આશાબેન બ્રહ્મભટ્ટ મ્યુ.કાઉન્સીલર -ડીસ્ટ્રીક્ટચૅરપર્સન, હરભજન કોંર,લા.ગિરીશ પટેલ પબ્લિક રિલેશન ઓફિસર,કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસના કાર્યકર્તાઓ,નારણપુરા ગામની બહેનો,ગાયત્રી પરિવારના પરિજનોની ઉપસ્થિતિમાં કડવા પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ, નારણપુરા ગામ ખાતે યોજાયો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/