fbpx
ગુજરાત

ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી કલોલ ખાતે કરાશેગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી તા. ૦૫મી ઓગસ્ટના રોજ કરાશે


ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૪મો વન મહોત્સવની ઉજવણી કલોલ ખાતે કરવામાં આવશે. ૭૪ વન મહોત્સવની ઉજવણી તા. ૦૫મી ઓગસ્ટના રોજ સવારના ૧૦.૦૦ કલાકે કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી શ્રી ઉમિયા ઘામ, ૪૨ કડવા પાટીદાર સમાજ, ભાદોલ, તા કલોલ ખાતે કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઇ પટેલ, અતિથી વિશેષ પદે કલોલના ઘારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર ( બકાજી) ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે વન સંરક્ષક, વિકાસ અને વ્યવસ્થા, ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષક યુ.ડી.સિંઘ, કડવા પાટીદાર ૪૨ સમાજ માનવ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ અને સંસદ સભ્ય જીવાભાઇ પટેલ, માનવ સેવા સમિતિ ટ્રસ્ટના ટ્રસ્ટી જગદીશભાઇ અશોકલાલ પટેલ, અને મંત્રી જયંતિભાઇ એસ. પટેલ ઉપસ્થિત રહેશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક ર્ડા. ચંદ્રેશકુમાર શાનદ્રે અને તેમની ટીમ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/