fbpx
ગુજરાત

ધોધબા આશ્રમ શાળા ના ૧૫ થી વધુ રમત વિરો ને નેશનલ ઇન્ટરનેશન કક્ષા એ પહોંચડતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું પ્રોત્સાહન

પંચમહાલ ના ધોધબા ખાતે શ્રીજી આશ્રમ શાળા ના રમત વિરો ને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષા એ પહોંચાડતા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી નું પ્રોત્સાહન આરચરી તીરંદાજ ખોખો જેવી રમતો માટે  શ્રીજી આશ્રમ શાળા ના  પ્રિન્સિપાલ મિણા સાહેબ ના વ્યક્તિગત રસરુચિ ના કારણે નાની એવી આશ્રમ શાળા ના ૧૫ થી વધારે રમત વિરો રાષ્ટ્રીય કક્ષા ના વિવિધ રમતો માં ખેલાડી ઓ આપ્યા ખોખો માં રાજેશ રાઠવા તીરંદાજ માં પ્રમિલા બારીયા અનિતા રાઠવા અને માત્ર છ વર્ષ ની ત્રીજા ધોરણ અભ્યાસ કરતી બાળા પ્રતિ રાઠવા આંધ્રપ્રદેશ ના વિજયવાડા થી મેડલ મેળવ્યું હતું 

શ્રીજી આશ્રમ શાળા શેક્ષણિક સંસ્થા હોવા ના કરણે રમત ગમત ના સાધનો નથી સરકાર ની માન્યતા પણ નથી સરકારી ખરબા ની જમીન નો રમત ગમત ગ્રાઉન્ડ તરીકે ઉપીયોગ કરી ને આવી પ્રતિભા ઓ દેશ લેવલ ઉપર આપનાર મીણા સાહેબ સંકલ્પ બદ્ધ છે તીરકામઠું તેની પ્રારંભિક કિંમત ૨૫ હજાર થી લઈ ને ૬ લાખ સુધી નું હોય છે નેશનલ કક્ષા રમવા માટે નું ધનુષ છ લાખ થી વધુ કિંમત નું હોય છે તેમાં ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી દ્વારા સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઉદારદિલ દાતા ઓના સહયોગ થી સ્વામીજી ની પ્રેરણા એ તેનમાં સહયોગ થી આવા સાધનો ની પૂરતી કરાય રહી છે પૂરતા પ્રમાણ માં સાધનો મળે એ માટે સરકાર શ્રી ને પણ વિનંતી કરાય છે મોદી સાહેબ ના સ્વપ્નો ખેલો ઇન્ડિયા ને સાકાર કરવા કૃતિનિશ્વિય છે આવી પ્રતિભા ઓને ઉદારદિલ દાતા ઓના સહયોગ થી વધુ ને વધુ રમત ગમત ના સાધનો ઉપલબ્ધ બંને તે આવકાર્ય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/