fbpx
ગુજરાત

ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનના ખસીકરણ માટે ટેન્ડર જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા શ્વાનના ખસીકરણ/હડકવા વિરોધી રસીકરણની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામ માટે અનુભવી અને પ્રતિષ્ઠિત એજન્સીઓ પાસેથી ઠરાવેલા ટેન્ડરમાં ભાવો મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ ૨,૫૦,૦૦,૦૦૦ રુપિયા છે. આ ટેન્ડર માટેની ફી ૧૫,૦૦૦ રુપિયા છે. તો અર્નેસ્ટ મની ડિપોઝીટ ૭,૫૦,૦૦૦ રુપિયા છે. ટેન્ડર અપલોડ કરવાની તારીખ ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ છે. પ્રીબીડ મીટિંગ ઓફલાઇન ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ બપોરે ૧૨ કલાકે મળશે.

ટેન્ડર ઓનલાઇન સબમીશનની છેલ્લી તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૨૩ છે. ટેન્ડર ડોક્યુમેન્ટ સીલબંધ કવરમાં ફક્ત રજીસ્ટર પોસ્ટ મારફતે ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ૬ કલાક સુધીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર , ગાંધીનગર મહાનગરપાલિકા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન, ફાયર સ્ટેશનની પાછળ , સેક્ટર-૧૭, ગાંધીનગર ખાતે મોકલાવાના રહેશે. ઓનલાઇન ટેકનીકલ બીડ ખોલવાની તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ છે. ઓનલાઇન પ્રાઇઝબીડ ખોલવાની સંભવિત તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ છે. બીડ વેલીડીટી ૯૦ દિવસની રહેશે. તો કામની સમય મર્યાદા ૨ વર્ષની રહેશે. ટેન્ડર ડોક્યુમેન્ટસની વિગત વેબસાઇટ રંંॅજઃ//ંીહઙ્ઘીિ.હॅિર્ષ્ઠેિી.ર્ષ્ઠદ્બ પરથી ભરી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/