fbpx
ગુજરાત

આણંદ કલેક્ટરનો હનીટ્રેપ કેસ, કેતકી વ્યાસના PA ને સસ્પેન્ડ કરાયો

આણંદ કલેક્ટરના હનીટ્રેપ કેસમાં વધુ કાર્યવાહી કરવામાં આવી છે. તત્કાલીન છડ્ઢસ્ કેતકી વ્યાસના ઁછ ગૌતમ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગઈકાલે એટલે કે ૨૩ ઓગસ્ટે જ આ કેસમાં સામેલ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે.ડી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ એક કાર્યવાહી કરતા છડ્ઢસ્ કેતકી વ્યાસના ઁછને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગૌતમ ચૌધરી કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. ઁછ ગૌતમ ચૌધરીની અગાઉ પણ છ્‌જીએ પૂછપરછ કરી હતી. ત્યારે તેની ભૂમિકા સમગ્ર હનીટ્રેપમાં શંકાસ્પદ જણાઇ આવી હતી. જેને લઈને ઇન્ચાર્જ કલેક્ટર મિલિન્દ બાપનાએ ગૌતમ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/