fbpx
ગુજરાત

તા. 1/9/23ને શુક્રવારના રોજ દ્વારકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ ગુજરાત ઉત્થાન માટેના સેવાના યજ્ઞનો સંવાદ

કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા દેવભુમિ-દ્વારકાના નાગરિકો સાથે સવારે 10-30 કલાકે આહીર સમાજની વાડી, ચરકલા રોડ, દ્વારકા ખાતે કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ સવારે 10-30 કલાકે દ્વારકા મંદિર ખાતે દ્વારિકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવશે. ત્યારબાદ સવારે 11-00 કલાકે આહીર સમાજની વાડી, ચરકલા રોડ, દ્વારકા ખાતે દેવભુમિ-દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત કાર્યકર્તા સંવાદ તથા વિસ્તૃત કારોબારી કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 16-00 કલાકે શારદાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે અને પૂ. શંકરાચાર્યજી સાથે મુલાકાત કરશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/