fbpx
ગુજરાત

વડોદરામાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનામાં હવે ATSનો પ્રવેશવરણામા-ઈટોલા વચ્ચે ટ્રેન ઊથલાવવાનું કાવતરું ઘડાયું હતું

વડોદરામાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનામાં હવે છ્‌જીનો પ્રવેશ થયો છે. સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં છ્‌જીએ તપાસ શરૂ કરી છે. ગ્રામ્ય પોલીસની ટીમો પણ તપાસ કરી રહી છે. વરણામા-ઈટોલા વચ્ચે આ સમગ્ર ટ્રેન ઊથલાવવાનું કાવતરું ઘડાયું હતું. વડોદરા રેલવે ટ્રેક પર ટ્રેનને પસાર થવા માટે સિગ્નલ ન મળતા મામલો સામે આવ્યો હતો. અજાણ્યા શખ્સે મેટલ ફેન્સિંગ પોલ મુકી ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું હતું. ઓખા-શાલીમાર અને અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો. વડોદરા સ્ટેશનની આસપાસના વિસ્તારો માં ગુપ્ત રાહે છ્‌જી દ્વારા તપાસ શરૂ કરી છે.

વડોદરા ગ્રામ્ય પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરાઇ રહી છે. આ બાબતે શકમંદ લોકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. મહત્વનું છે કે વંદે ભારત ટ્રેન ને કારણે તથા સ્પીડ અપગ્રેડિંગ કામગીરીના ભાગરૂપે વડોદરા સુરત રેલવે ટ્રેક પર જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે, અને આ કામગીરી માટે જરૂરી મેટલ ફેનસિંગ પોલનો મોટો જથ્થો અહીં મૂકવામાં આવ્યો હતો, ત્યાંથી આ પોલ ટ્રેક પર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા લાવવામાં આવ્યો હતો. જાેકે હવે છ્‌જી આ સમગ્ર બાબતે તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/