fbpx
ગુજરાત

બનાસકાંઠાના થરાદમાં રિલ્સ બનાવી યુવકે કેનાલમાં ઝંપલાવ્યુંસ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં યુવકની શોધખોળ હાથ ધરી

થરાદમાં જિંદગીની છેલ્લીં રીલ બનાવી યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ‘જીવન એવું જીવ્યા’ ગીત પર રીલ્સ બનાવીને યુવકે થરાદની કેનાલમાં પડતુ મૂકીને જીવન ટૂંકાવ્યું. કેનાલ નજીક યુવકે બાઈક મૂકી પાણીમાં કૂદકો મારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટ્યા હતા. કલાકોની જહેમત બાદ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. મૃતક યુવક થરાદના ઉદરાણાનો પ્રવીણ ઠાકોર હોવાનું સામે આવ્યું છે. થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. નર્મદા કેનાલના મહાજનપુરા અને લેડાઉ પુલ વચ્ચેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. જેના બાદ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં કેનાલ પાસ એક બાઈક મળી આવી હતી. જાેકે, પ્રવીણ ઠાકોરે કેમ આવું કર્યું તેનું કારણ સામે આવ્યુ નથી. હાલ થરાદ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે. તેમજ તેણે કેમ આવુ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/