fbpx
ગુજરાત

આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું યલો અલર્ટસૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ કહેર મચાવી રહ્યો છે. ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નહિ હોય જ્યાં વરસાદની આગાહી ન હોય. ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને જે આગાહી કરી છે તે ઘાતક છે. આ ત્રણ કલાક કેટલાક જિલ્લાઓ માટે ભારે સાબિત થશે. આ ત્રણ કલાકમાં કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, તાપી,દીવ, પંચમહાલ અરવલ્લી સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. આજે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું યલો અલર્ટ છે. તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે.

આજે ૪ જિલ્લાઓમાં વરસાદનું યલો અલર્ટ પર છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો અલર્ટ છે. અમદાવાદમાં આજે પણ વરસાદની હવામાનની આગાહી છે. આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. આ ત્રણ કલાકમાં કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કે, અમદાવાદ, વડોદરા, પંચમહાલ, તાપી,દીવ, પંચમહાલ અરવલ્લી સહીત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસા, આજે કચ્છ અને બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદમાં હળવા વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલી, રાજકોટ પોરબંદરમાં વરસાદની આગાહી છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવમાં હળવા વરસાદની આગાહી છે. ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તેમજ અરવલ્લી અને તાપીમાં પણ હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં આજે પણ જાેવા મળ્યો વરસાદી માહોલ જાેવા મળ્યો છે. અમદાવાદમાં મોડી રાત્રે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જાેકે, વહેલી સવારે વરસાદ તો નથી, પરંતું કાળાડિબંગ વાદળો અમદાવાદના આખા આકાશમાં છવાયા છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી અંધારિયું વાતાવરણ વહેલી સવારથી જ જાેવા મળ્યું છે. ગમે ત્યારે શહેરમાં વરસાદ તૂટી પડી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/