fbpx
ગુજરાત

‘કાકા’ સામે કોઈ ના ઉભે હો…નીતિન પટેલ કડી APMC ચૂંટણીમાં બિનફરીફ ચુંટાયા

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ડે.સીએમ એ કડી છઁસ્ઝ્ર ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. ગુજરાતના પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ચૂંટણીનું ફોર્મ ભરતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નીતિન પટેલે ખરીદ વેચાણ સહકારી મંડળીમાં ફોર્મ ભર્યું છે. માત્ર એક જ ફોર્મ ભરાતાં નીતિન પટેલ કડી છઁસ્ઝ્ર ચૂંટણીમાં બિનફરીફ થયા છે. ૫ ડિસેમ્બરેના રોજ કડી છઁસ્ઝ્રની ચૂંટણી યોજવાની છે. ૨૪ નવેમ્બરના ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. કડી છઁસ્ઝ્રની ૧૫ બેઠક માટે કુલ ૯૧ ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે છઁસ્ઝ્રની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જેમાં ખરીદ વેચાણ સરકારી મંડળીમાં એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભર્યું હતું. જેમાં તેઓ બિનહરીફ થયા છે. કડી છઁસ્ઝ્રના ૨૦ વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ફોર્મ ભરાયા છે. વેપારીઓની ચાર બેઠક માટે ૧૫ ફોર્મ ભરાયા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ફોર્મ ભરતા સરકારી રાજકારણ ગરમાયું છે. જ્યારે ખેડૂતોની ૧૦ બેઠક માટે ૭૫ ફોર્મ ભરાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/