fbpx
ગુજરાત

છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ પોતાની જ પત્નીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી

છોટાઉદેપુરમાં પોલીસકર્મીએ પોતાની જ પત્ની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. છજીૈં વરસન રાઠવાએ જ પોતાની પત્ની કેળીબેનનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી છે. જાે કે હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પોલીસકર્મી છજીૈં તરીકે ફરજ બજાવતો હતો. આરોપી પોલીસકર્મીએ પીપલેજ ગામેથી ગોંદરિયા ગામે જવાના રસ્તા પર હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીને પોલીસે ફરજ પરથી સસ્પેન્ડ કરી ધરપકડ કરવામાં આવી છે. મંગળવારના રોજ અજાણી ડેડ બોડી મળી હતી, જેનો ભેદ ઉકેલાતા આરોપી પોલીસકર્મીએ જ હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/