fbpx
ગુજરાત

ગુજરાતનું બજેટ ૨ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે : ઋષિકેશ પટેલ

ગાંધીનગર, ગુજરાતનું બજેટ ૨ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે અને ગુજરાતનું બજેટ આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માટે રજૂ થશે. ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. ગુજરાતનું બજેટ પૂર્ણ કદનું બજેટ હશે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગુજરાત માં ૩૬ કેસો ત્નદ્ગ.૧ના છે, તેમણે કહ્યું કે ગુજરાતમાં ટેસ્ટિંગ થવાના કારણે ભારતના સૌથી વધારે કેસ ગુજરાતમાં છે. જ્યારે ૩૩માંથી ૨૨ કેસ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

અત્યારે હોસ્પિટલમાં એક્ટિવ ૩ કેસ છે. વિઝા મામલે તેમને જણાવ્યું કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે ગંભીરતાથી તપાસ કરી રહી છે. જ્યારે કોરોના મામલે કહ્યું કે કોરોનાનો વ્યાપ ચિંતાજનક નથી. કેન્દ્ર સરકાર તરફથી જે પણ વિદેશી પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવશે એ અંગે પાલન કરવામાં આવ્યું છે, તેમ ઉમેર્યું હતું. જ્યારે વાઈબ્રન્ટ પર કહ્યું કે, અત્યા સુધી વાઈબ્રન્ટ ગુજરાતમાં ૨૬ દેશ પાર્ટનર કન્ટ્રી છે,

ગિફ્ટ સીટી વાઈન એન્ડ ડાઇન બાદ અન્ય સ્થળો પ્રવાસન સરકાર છૂટછાટ આપશે કે નહી એ અંગે જવાબ આપતા ઋષિકેશ પટેલએ કહ્યું સમય સંજાેગોના આધારે પ્રજાહિતમાં ર્નિણય લેવાશે. ટેસ્લા કંપનીના ગુજરાત આવવા પર તેમણે કહ્યું કે ટેસ્લા કંપનીએ સમગ્ર ભારતમાં અલગ-અલગ જગ્યાઓ જાેઈ છે અને તેમના મનમાં ગુજરાત વસ્યું છે, આગામી સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા તેમને વ્યક્ત કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/