fbpx
ગુજરાત

કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપના કેસમાં પોલીસે ૭૦૦ પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો

અમદાવાદના કેડીલા ઝ્રસ્ડ્ઢ રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપના કેસમાં પોલીસે રજૂ કરેલા સમરી અહેવાલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસે ૭૦૦ પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં લગભગ સૌથી મોટો સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે કરેલી તપાસના મુખ્ય અંશ સહિતની બાબતો અહેવાલમાં રજૂ કરવામાં આવી છે. ફરિયાદી યુવતી મળી ન હોવાનું પણ પોલીસે રિપોર્ટમાં નોંધ્યું છે. પોલીસનાં છ સમરી રિપોર્ટ બાદ આજે ફરિયાદી યુવતી કોર્ટમાં હાજર થશે.

પોલીસ દ્વારા અપાયેલા સમન્સ સહિતની બાબતોમાં વિસંગતતા મામલે જવાબ આપશે. અમદાવાદના કેડિલાના ઝ્રસ્ડ્ઢ રાજીવ મોદી સામે દુષ્કર્મનો આરોપના કેસમાં પોલીસના સમરી રિપોર્ટ સામે યુવતી વાંધો ઉઠાવી શકે છે. મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતી પોલીસે આપેલા રિપોર્ટનો વિરોધ કરશે. આ માટે યુવતી વતી તેના વકીલ કોર્ટમાં દલીલ કરશે. વિદેશ જઈને ેંદ્ગમાં ફરિયાદ આપી હોવાની માહિતીથી પણ કોર્ટને અવગત કરાઈ શકે છે.

પોલીસે રાજીવ મોદીના કેસ સંદર્ભે કોર્ટમાં છ સમરી ફાઈલ કરી છે.છ સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે,પરંતુ આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય, ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી.વળી આ કેસમાં ફરીયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે ૧ વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે. જાે કે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે.મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે.પોલીસ દ્વારા છ સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમકોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે ઝ્રમ્ૈં તપાસની માગ સાથે કરેલી અરજી નિરર્થક થઈ છે.જાે કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/