fbpx
ગુજરાત

સુરેન્દ્રનગર એસ ઓ જી પોલીસે એક મહિલા ડ્રગ્સ સાથે ઝડપી

સુરેન્દ્રનગરમાં પોલીસને ડ્રગ્સ નો નશો કરતાં લોકો ને અટકવામાં એક મોટી સફળતા મળી છે, એક મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ ગઈ હતી. એસઓજી પોલીસે માહિતીને આધારે આ મહિલાને ઝડપી લઈને તેની પાસેથી એમડી ડ્રગ્સ અને હેરોઈનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ મહિલાનું નામ રીના ઉર્ફે ફાતિમા ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં તે સુરેન્દ્રનગરના મફતિયાપરામાં આ ડ્રગ્સ પડીકામાં ભરીને તેનું વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હવે રીના ગોહિલે આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું, તેના જાેડેથી ડ્રગ્સ ખરીદવા આવતા ગ્રાહકો કોણ હતા અને કેટલા સમયથી તે આ કારોબાર ચલાવતી હતી તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/