fbpx
ગુજરાત

લો બોલો.. ચેક હવે અરવલ્લી તંત્ર જાગ્યું..?? મોડાસા નજીક આવેલ કાબોલા પાસેના વોટરપાર્કને સીલ કરવામાં આવ્યો

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા દેશ તમામ જિલ્લાઓમાં ચાલતી તમામ પ્રકારની રાઈડ્‌સ અને ગેમ ઝોનનું ચેકિંગ કરવામાં આવે તેના પગલે અરવલ્લી જિલ્લામાં પણ લાઈસન્સ વિના જ ચાલતી રાઈડ્‌સ અને ગેમ ઝોનને લઈ તંત્ર હવે એકાએક જાગૃત થઈ તાત્કાલિક ધોરણે ટીમો દોડાવી કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ પર અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મોડાસા નજીક આવેલ કાબોલા પાસેના વોટરપાર્કને પણ સીઝ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ક્લેકટરના આદેશ બાદ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારીએ વોટર પાર્કને બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. વોટરપાર્ક પર આવેલાઓને પણ ગરમીમાં વોટર રાઈડની મોજ માણ્યા વિના જ રિફંડ લઈને પરત ફરવુ પડ્‌યું હતુ. તંત્રએ હવે આ વોટરપાર્કની પરવાનગીઓને લઈ તપાસ શરુ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/