fbpx
ગુજરાત

કૃષિ વિભાગે ૩૬૨ બિયારણ-ખાતરની પેઢીઓમાં તપાસ કરી

કૃષિ વિભાગ આવ્યું એકશનમાં, ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી હતી. કૃષિ વિભાગની પેઢીઓમાં તપાસ દરમિયાન ૪૨.૯૩ ટન બિયારણ, ૪૩.૧૨ ટન ખાતર અને ૩૬૪૮ જંતુનાશક દવાઓના વેચાણને અટકાવી દઈને પ્રતિબંધ પણ મૂક્યો છે. મહેસાણાની ૪૧, પાટણની ૪૩, બનાસકાંઠાની ૭૮, સાબરકાંઠાની ૬૦ અને અરવલ્લીની ૨૭ પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં આશરે ૩૬૨ જેટલી પેઢીઓમાં તપાસ કરી હતી અને ૩૬૬ નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ૨૬૯ પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/