fbpx
ગુજરાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યોની પ્રેરક ઉપસ્થિતગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યશ્રીઓની શપથવિધિ સંપન્ન

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪માં ચૂંટાયેલા પાંચ નવ નિયુક્ત ધારાસભ્યશ્રીઓને વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આજે વિધાનસભા ખાતે ધારાસભ્ય પદ માટેના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રીઓએ નવ નિયુક્ત ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.


વિધાનસભા અધ્યક્ષના કાર્યાલયમાં યોજાયેલ શપથવિધિ સમારંભમાં ૨૬-વિજાપુર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, ૮૩-પોરબંદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ૮૫-માણાવદર વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, ૧૦૮-ખંભાત વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ચિરાગકુમાર પટેલ અને ૧૩૬-વાઘોડિયા વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કર્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/