fbpx
ગુજરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોની ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત કરીભરતી નિયમો પ્રમાણે ૭૫૦૦ જેટલી ્‌છ્‌-૧ અને ૨ માં ભરતી કરવામાં આવશે

રાજ્યમાં ચર્ચાનો સૌથી મોટો કિસ્સો અને પાટનગરમાં છેલ્લા બે દિવસથી ચાલતા ્‌ઈ્‌-્‌છ્‌ ઉમેદવારોનાં આંદોલનની અસર હવે દેખાઈ રહી છે. મુખ્યમંત્રી દ્વારા શિક્ષકોની ભરતીને લઈ એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે બેઠકમાં થયેલ ચર્ચા અને ર્નિણય અંગે માહિતી આઓટ કહ્યું હતું કે સરકાર દ્વારા ૭૫૦૦ જેટલી ્‌છ્‌-૧ અને ૨ માં ભરતી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણમાં ભરતીઓ પહેલા કરવા ર્નિણય લેવામાં આવ્યો છે. પહેલાં ટાટની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને નોકરી આપવામાં આવશે. જ્ઞાન સહાયકની પણ મેરિટનાં આધારે ભરતી કરવામાં આવશે. આ વખતે એક સાથે ૭૫૦૦ જેટલાં ્‌છ્‌-૧ અને ્‌છ્‌-૨ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકાર ભરતી કરવા જઈ રહી છે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાને લઈ યોગ્ય ર્નિણય લેવામાં આવશે. યોગ્ય શિક્ષક, મેરિટના ઓર્ડર અને ભરતીનાં નિયમો પ્રમાણે ભરતી કરાશે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી વિશે તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે ર્નિણય કર્યો છે. પરંતુ, ભરતી અંગેના ર્નિણય અને એલિજિબિલિટી ટેસ્ટ માટેનાં કેટલાક ર્નિણયો હાલ વહીવટી પ્રક્રિયામાં છે. જે પૂર્ણ થતાંની સાથે પ્રાથમિક શાળાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં ૭,૫૦૦ જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/