fbpx
ગુજરાત

ભુજમાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ થયું જણાય છે

મોરબીમાં નવા બની રહેલા ઓવરબ્રિજની ચકાસણી દરમિયાન ક્ષતિ જાેવા મળી છે. ઓવરબ્રિજ ચકાસણી દરમિયાન આ વાત બહાર આવતા ચકચાર મચી રહી છે. આમ આ બ્રિજ બનાવનારા રણજિત બિલ્ડકોનનું પાપ મોરબીમાં પ્રકાશ્યું છે. કચ્છના ભુજમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. ભુજના મોટા કપાયામાં બે પરીણિત મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાઓને ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને તેમના પર દુષ્કર્મ આચરવામાંઆવ્યું છે. આરોપીએ પરીણિત મહિલાના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. મુંદ્રા પોલીસ મથકે પણ આ દુષ્કર્મને લઈને અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે.

મુંદ્રાના પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. હજી ગયા મહિને જ કચ્છની ગાંધીધામ કોર્ટે સગીરા પર બળાત્કારના આરોપીને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, જાે ગુનેગાર દંડની રકમ જમા નહીં કરાવે તો તેને છ મહિનાની વધારાની સાદી કેદની સજા અને દંડની રકમમાંથી ૧૫,૦૦૦ રૂપિયા પીડિતને વળતર તરીકે આપવાનો આદેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સનતકુમાર, જે આદિપુર તોલાણી કોલેજની સામે પરથા હાઉસમાં કામ કરતો હતો, ફરિયાદીના ઘરે ગયો હતો. ત્યાર બાદ તેણે ત્રણમાંથી બે દીકરીઓને ચોકલેટ આપીને બાથરૂમમાં લઈ જઈ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/