fbpx
ગુજરાત

ગુજરાતમાં લાંબા સમય પછી કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો

ગીર સોમનાથના તાલાળા ગામની ૬ વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જાેવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવીઆપના દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો છે. આ રોગ જવલ્લેજ જાેવા મળે છે. ગીર સોમનાથના તાલાળા ગામની ૬ વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જાેવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર કાવાસાકી રોગની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના બાળકોના વિભાગના તબીબો દ્વારા કાવાસાકી રોગનું નિદાન થયા બાદ જૂનાગઢ સિવિલ ખાતે બાળકીને ૈંઝ્રેંમાં રાખવામાં આવી હતી. બાળકીની સંપૂર્ણ સારવાર કર્યા બાદ તેને રજા અપાઇ. હાલ આ રોગના બીજા કોઇ કેસ નહીં હોવાનું જુનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન ડો.કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે.

શું છે કાવાસાકી રોગના લક્ષણો ?
• રક્તવાહિનીઓમાં સોજાે આવવો
• મોઢું અને જીભ લાલ થઇ જવી
• તાવ આવવો
• સાથળમાં સોજા ચડી જવા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/