કચ્છના ધોરડોમાં દસ જેટલા રિસોર્ટ પર દબાણનાં કારણે ફેરવાયું બુલડોઝર
ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા ૧૦ જેટલા રિસોર્ટ પર તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કચ્છના ધોરડોમાં દસ જેટલા રિસોર્ટ હટાવાયાના કામગીરી હાથ ધરવમાં આવી છે. ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા રિસોર્ટ તોડી પાડવામાં આવ્યા છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે.કચ્છના ધોરડોમાં તંત્રએ તમામ રિસોર્ટ તોડવાની કાર્યવાહી ધરી છે. ધોરડોમાં ૧૦ જેટલા રિસોર્ટ પર બૂલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લેવા માટે ધોરડો ચોકડીથી સફેદરણ બાજુ જતા રસ્તા પર આવેલા ૧૦ જેટલા રિસોર્ટ પર તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ સવારથી રિસોર્ટ તોડવા માટે તંત્ર એક્શનમાં આવ્યું છે. તંત્રએ રિસોર્ટ માટે લીઝ પર આપેલી જમીન પરત લીધી છે. વરસાદને લઇ હવામાન વિભાગે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. ભાવનગર, અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Recent Comments