fbpx
રાષ્ટ્રીય

કોરોના સંકટમાં ૪-જી કનેક્ટિવિટી ડિજિટલ લાઇફલાઇન સાબિત થઈરિલાયન્સ જિયો 5-G સર્વિસ લૉન્ચ કરશેઃ મુકેશ અંબાણીની જાહેરાત

દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ‘૫ય્’ ક્રાંતિલઇને આવી રહ્યા છે. આ સંદર્ભે તેમણે એક કાર્યક્રમમાં આ અંગે વધારાની માહિતી આપી હતી. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસના કાર્યક્રમને સંબોધતા અબજાેપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો ૨૦૨૧ ના ??બીજા ભાગમાં ૫ય્ સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
આ માટે, જાે કે, નીતિમાં પરિવર્તન અને પ્રક્રિયાને વેગ આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નીતિ સરળ અને સસ્તી નહીં હોય તે શક્ય નહીં હોય.
મુકેશ અંબાણીએ કહ્યું કે ૨૦૨૧માં જિયો ભારતમાં ૫ જી ક્રાંતિ લાવશે. આખું નેટવર્ક સ્વદેશી હશે. આ સિવાય હાર્ડવેર અને ટેકનોલોજી પણ સ્વદેશી હશે. તેના દ્વારા આપણે આર્ત્મનિભર ભારતનું સપનું પૂર્ણ કરીશું.
તેમણે કહ્યું કે ભારતે ૫ જી સ્પેક્ટ્રમ અંગે વહેલી તકે ર્નિણય લેવો જાેઈએ. સાથે તેઓએ એમ પણ કહ્યું કે ત્ર્નૈ ૫ય્ ક્રાંતિનું નેતૃત્વ કરશે. અંબાણીએ આગળ કહ્યું કે, આગામી દિવસોમાં ભારત સેમી-કંડક્ટરનું ઉત્પાદન કેન્દ્ર બની શકે છે. અમે ફક્ત સેમી-કંડક્ટરની આયાત પર આધાર રાખી શકતા નથી.
દેશમાં હાલમાં ૩ કરોડ ૨ ય્ ફોન યુઝર્સ છે. આ લોકો માટે સ્માર્ટફોન સુધી પહોંચવુ જરૂરી છે અને આ માટે, નીતિ હસ્તક્ષેપની જરૂર છે. અંબાણીએ કહ્યું કે અમે ડિજિટલી સારી રીતે જાેડાયેલ છે, આમ હોવા છતાં ૩૦૦ મિલિયન લોકો હજી પણ ૨ જી સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/