અમિત શાહે પશ્ચિમ બંગાળની મુલાકાત રદ કરી
દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે આજે યોજાનારી પોતાની પશ્ચિમ બંગાળની મુલાકાત રદ કરવાની જાહેરાત કરી હતી. સિક્યોરિટી સૂત્રેાએ જણાવ્યા મુજબ વિસ્ફોટના સ્થળ નજીક મળેલી ચિઠ્ઠીમાં ‘ઇરાની શહીદ’ કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ પણ હતો.
Recent Comments