fbpx
રાષ્ટ્રીય

ગ્રાહકો પોતાની મન-મરજીથી વિજળી કંપની પસંદ કરી શકશે

બજેટ ૨૦૨૧માં સરકારે સામાન્ય ગ્રાહકોને મોટો ફાયદો કરાવ્યો છે. ઉર્જા સેક્ટરમાં એલાન કરતા સરકારે ગ્રાહકો હવે આ સુવિધા પ્રદાન કરી છે કે હવે તેઓ પોતાની મન મરજીથી વિજળી કંપનીઓને પસંદ કરી શકશે. આ હેઠળ વિજળી ગ્રાહકોને એકથી વધારે વિતરણ કંપનીઓમાંથી કોઈને પસંદ કરવાનો વિકલ્પ આપવા માટે રૂપરેખા તૈયાર કરવામાં આવશે. માત્ર એટલુ જ નહીં વિજળી ગ્રાહકોને વિતરણ કંપનીઓને વિકલ્પ આપવા માટે નિયમ બનાવવામાં આવશે.
નાણા મંત્રીએ આ સાથે જ એલાન કર્યુ કે સરકાર હરિત ઉર્જા સ્ત્રોતોથી હાઈડ્રોજન ઉત્પાદન માટે આગામી નાણાકીય વર્ષમાં હાઈડ્રોજન ઉર્જા મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ કરે છે. ગયા ૬ વર્ષમાં વિજળી ક્ષેત્રમાં કેટલાક સુધાર કરવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક ક્ષમતામાં ૧,૩૮,૦૦૦ મેગાવોટની સ્થાપિત ક્ષમતા જાેડવામાં આવી.

વીજળી ક્ષેત્રે ર્નિમલા સીતારમનની મોટી જાહેરાત

નાણા મંત્રી ર્નિમલા સીતારમને વીજળી ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સરકાર તરફથી ૩ લાખ કરોડ રૂપિયાથી વધારેની સ્કીમ લોન્ચ કરવામાં આવી રહી છે, જે દેશમાં વીજળી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ કરશે. સરકરે હાઇડ્રોજન પ્લાન્ટ નિર્માણની પણ જાહેરાત કરી છે. વિજળી ક્ષેત્રે ઁઁઁ મોડલ અંતર્ગત કેટલાય પ્રોજેક્ટને પુરા કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/