બ્રેક રિપેર ના કરી એટલે હોર્નનો અવાજ વધાર્યોઃ શશિ થરૂર
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બીજેપી સરકાર મને એવો ગેરેજ મિકેનિકની યાદ અપાવે છે જેણે તેનાં ગ્રાહકોને કહ્યું કે હું તમારી બ્રેક રિપેર નથી કરી શકતો એટલે તમારા હોર્નનો અવાજ વધારી દઉ છું.
Recent Comments