fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓને આદેશ કર્યો તમામ સરકારી કચેરીઓમાં સફાઇ માટે ગૌ મૂત્રથી બનેલ ફિનાઇલ જ વાપરવું

મધ્યપ્રદેશની સરકારે તમામ સરકારી કચેરીઓ માટે એવો આદેશ આપ્યો છે જે જાણીને ખુદ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આશ્ચર્યમાં પડી ગયા છે.

સરકારે આદેશમાં કહ્યુ છે કે, તમામ સરકારી કચેરીઓમાં સફાઈ માટે ગૌ મૂત્રથી બનેલુ ફિનાઈલ જ વાપરવાનુ રહેશે.હવે કેમિકલયુક્ત ફિનાઈલથી સરકારી કચેરીઓની સફાઈ કરવામાં નહીં આવે.આ આદેશ રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
સરકારના આદેશની સોશિયલ મીડિયામાં ખાસી ચર્ચા થઈ રહી છે.કેટલાક લોકો તેની તરફેણ કરી રહ્યા છે તો કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આખરે આ પ્રકારનો આદેશ બહાર પાડવાની જરુર શા માટે પડી, શું સરકાર પાસે તેના કરતા વધારે સારો કોઈ આઈડિયા નહોતો.
જાેકે સરકારના પશુપાલન મંત્રીએ આ ર્નિણયનો સ્વાગત કરતા કહ્યુ હતુ કે, આ ર્નિણય એટલા માટે લેવાયો છે કે, ગ મૂત્ર ફિનાઈલની ફેક્ટરીઓ લગાવવા માટે લોકોને પ્રોત્સાહન મળશે.સામાન્ય રીતે પશુપાલકો ગાયો દૂધ આપવાનુ બંધ કરી દે તે પછી તેને રસ્તા પર છોડી દેતા હોય છે પણ આ ર્નિણયના કારણે ગૌ મૂત્રથી બનતા ફિનાઈલનુ પ્રોડક્શન વધારવા માટે આવી ગાયોને રસ્તા પર છોડતા પહેલા વિચાર કરશે અને ગાયોની સ્થિતિ વધારે બહેતર બનશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/