fbpx
રાષ્ટ્રીય

ગગનયાન અભિયાનની માહિનવરહિત ટ્રાલય આ વર્ષે ડિસેમ્બરમાં થશેઃ સરકારની સ્પષ્ટતા

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે મહત્વકાંક્ષી ગગનયાન અભિયાનની માનવરહિત ટ્રાયલ આ વર્ષે ડિસેમ્બરમાં કરવામાં આવશે. કોરોના મહામારીને લઈને નક્કી કરેલા ટાઈમલાઈન પાછળ આ મિશનનો ઉલ્લેખ નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે પોતાના બજેટના ભાષણમાં કર્યો હતો. નાણાંમંત્રીએ અંતરિક્ષ અભિયાન માટે અંતરિક્ષ વિભાગના ગત નાણાંકિય વર્ષની સરખામણીએ ૪૪૬૯ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરીને ક્લિયર કરી દીધું છે કે આ ક્ષેત્ર સરકારના ધ્યાનમાં છે.

ગગન અભિયાનનું પ્રથમ માનવરહિત પરીક્ષણ વર્ષ ૨૦૨૦માં કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૨માં સરકાર આ અભિયાન દ્વારા કોઈ ભારતીયને પોતાના દમ પર અંતરિક્ષમાં મોકલવા માંગે છે.
એના માટે ૪ ભારતીય અંતરીક્ષ યાત્રીઓનું પ્રશિક્ષણ રશિયામાં ચાલી રહ્યું છે. કોરોનાના કારણે નક્કા કરેલા સમયથી પાછળ ચાલતા ૨૦૨૦ સુધી આ લક્ષ્ય પાછળ ગયું છે. પરંતુ નાણાંમંત્રીએ આ વર્ષે અભિયાન રવાના કરવાની ઘોષણા બાદ હવે લક્ષ્ય ૨૦૨૨ના નજીક દેખાઈ રહ્યું છે.
અંતરિક્ષ વિભાગને નાણાંકિય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કુલ ૧૩,૯૪૯ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એમાં પણ ૮૨૨૮ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેને નવી ટેક્નોલોજીને અજમાવવા માટે ખૂબ મહત્વનો કહી શકાય.

ગત વર્ષે આ વિભાગને ૧૩,૪૭૯.૪૭ કરોડ રૂપિયા મળ્યા હતા. પરંતુ બાદમાં કોરોના મહામારીના કારણે આ સંશોધિત કર ૯૫૦૦ કરોડ રૂપિયા કરવામાં આવ્યો હતો. નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૩,૦૧૭.૬૧ કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/